પનવેલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ફરાર થયેલો આરોપી છ મહિના બાદ પકડાયો

થાણે: પનવેલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે છ મહિના બાદ ઝડપી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.પનવેલના ભિંગરી ગામમાં નિર્જન સ્થળે 10 ઑક્ટોબર, 2023ના રોજ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, એમ સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ શિંદેએ જણાવ્યું હતું.આ પણ વાંચો: પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો હત્યાકેસનો, આરોપી 29 વર્ષ બાદ વલસાડથી પકડાયોમૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં … Continue reading પનવેલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ફરાર થયેલો આરોપી છ મહિના બાદ પકડાયો