આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈગરા સંભાળજોઃ ગુરુવાર સવાર સુધી રેડ એલર્ટ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈમાં સાંજ બાદ વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. હવામાન ખાતાએ ફરી એક વખત મુંબઈ માટે બુધવાર જાહેર કરેલા ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટમાં અપગ્રેડ કર્યું હતું. સાંજ બાદ વીજળીના કડાકા સાથે મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઓફિસેથી ઘરે પાછા ફરી રહેલા મુબઈગરાને ભીંજવાનો વખત આવ્યો હતો. હવામાન ખાતાએ ગુરવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધી મુંબઈ માટે રેડ એલર્ટની ચેતવણી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button