પવઈ તળાવ છલકાયું...

પવઈ તળાવ છલકાયું…

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ
:મુંબઈ વિસ્તારના મહત્વપૂર્ણ કૃત્રિમ તળાવોમાંના એક પવઈ તળાવમાં આજે સવારે છ વાગ્યાની આસપાસ ભરાઇ છલકાયુ છે. ૫૪૫ કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવનું પાણી પીવાલાયક નથી અને તેનો ઉપયોગ મુખ્યત્વે આરે ડેરી કોલોનીમાં પીવા સિવાય ઔદ્યોગિક હેતુઓ અને અન્ય હેતુઓ માટે થાય છે.

છેલ્લા બે દિવસમાં તળાવના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે તળાવ વહેવા લાગ્યું છે. હાલમાં તળાવનું પાણીનું સ્તર 195.10 ફૂટ છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button