આમચી મુંબઈટોપ ન્યૂઝ
WATCH: Mumbai Metroમાં પ્રવાસ કરી રહ્યા છો તો આ સમાચાર વાંચી લેજો…
દહિસર અને કાંદિવલી વેસ્ટ વચ્ચે મેટ્રો સેવા ખોરવાઇ
મુંબઇઃ દહિસર અને કાંદિવલી વેસ્ટ સ્ટેશન વચ્ચે મેટ્રો ટ્રેન સેવા ખોરવાઇ જતા મુંબઇ મેટ્રોના મુસાફરોને આજે સવાર સવારમાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
મળતી માહિતી મુજબ દહિસર અને કાંદિવલી વેસ્ટ સ્ટેશન વચ્ચે મેટ્રો ટ્રેન સેવા અચાનક કોઇ પૂર્વ માહિતી આપ્યા વિના જ બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. હાલમાં આ ટ્રેન સેવા દહાણુકર વાડીથી અંધેરી વેસ્ટ સ્ટેશન વચ્ચે જ કાર્યરત છે.
દહિસર