આમચી મુંબઈ

Mumbai Loksabha Update: ઉદ્ધવસેના મારશે બાજી, ભાજપને ફાળે 2 બેઠક

મુંબઈઃ મુંબઈમાં હાલના ટ્રેન્ડ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ત્રણ બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ બે બેઠક પર અને શિંદેસેના એક બેઠક પર આગળ છે. જોકે ઉત્તર પશ્ચિમની બેઠક પર શિંદેસેનાના રવિન્દ્ર વાયકર માત્ર 5000ની લીડ સાથે આગળ છે, જે ઉદ્ધવસેનાના અમોલ કીર્તિકર માટે સર કરવી અઘરી નથી. મુંબઈની હાલની સ્થિતિ આ પ્રમાણે છે.

ઉત્તર મુંબઈઃ ભાજપના પિયૂષ ગોયલ 1.17 લાખથી આગળ
ઉત્તર-પૂર્વ મુંબઈઃ ઉદ્ધવસેનાના સંજય પાટીલ 11,407 મતથી આગળ
દક્ષિણ મધ્ય મુંબઈઃ ઉદ્ધવસેનાના અનિલ દેસાઈ 15,000 મતથી આગળ
દક્ષિણ મુંબઈઃ ઉદ્ધવસેનાના અરવિંદ સાવંત 44,000 મતથી આગળ
ઉત્તર મધ્ય મુંબઈઃ ભાજપના ઉજ્જવલ નિકમ 50,000 મતથી આગળ
ઉત્તર-પશ્ચિમ મુંબઈઃ શિંદેસેનાના રવિન્દ્ર વાયકર 5000 મતથી આગળ

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button