Loksabha Election: મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનમાં બેઠક વહેંચણીનો નિર્ણય અદ્ધરતાલે?

મુંબઈ: લોકસભા ચૂંટણી (LokSabha Election 2024)ની શરણાઇઓ વાગી ગઇ છે છતાં મુરતિયા હજી તૈયાર ન થયા હોવાનું ચિત્ર મહારાષ્ટ્રના રાજકારણમાં ઊભું થયું છે. મહાયુતિએ મહારાષ્ટ્રના અમુક ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે મહાવિકાસ આઘાડીએ પણ ચુનંદા ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે બેઠકોની વહેંચણી માટે હજી મહાવિકાસ … Continue reading Loksabha Election: મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનમાં બેઠક વહેંચણીનો નિર્ણય અદ્ધરતાલે?