લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં માયાવતીને ફટકો, શિંદેની સેનામાં જોડાયા બે નેતા

મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં પૂર્વ સીએમ અને બસપના પ્રમુખ માયાવતીને મહારાષ્ટ્રમાંથી મોટો ફટકો પડ્યો છે. ‘બહુજન સમાજ પાર્ટી’ (બીએસપી)ને બે મોટા નેતાઓએ શિવસેના એકનાથ શિંદે જૂથમાં પ્રવેશ કરવાથી માયાવતીના પક્ષ બીએસપીને ફટકો પડ્યો છે. બસપાના નેતાઓના શિવસેના પ્રવેશ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ એક્સ … Continue reading લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં માયાવતીને ફટકો, શિંદેની સેનામાં જોડાયા બે નેતા