લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનાએ જાહેર કરી પહેલી યાદી, જાણો કોને મળી ટિકિટ?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વ અને પછી દેશમાં મહત્ત્વના પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, ત્યારે મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદેની શિવસેનાની પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મહાયુતિના મુખ્ય પક્ષમાંના એક એવા એકનાથ શિંદે જૂથની શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં … Continue reading લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનાએ જાહેર કરી પહેલી યાદી, જાણો કોને મળી ટિકિટ?