જીવદયા: | મુંબઈ સમાચાર

જીવદયા:

ઉતરાણમાં પતંગ ચગાવવાની મોજમાં માંજામાં ફસાઈને અનેક મૂકપક્ષીઓ ઘાયલ થતાં હોય છે. સોમવારે ઘણાં પક્ષીઓ ઘાયલ થયા હતાં. જેને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.

Back to top button