આમચી મુંબઈ
સુરક્ષાનો અભાવ…

વડાલા સ્ટેશન પર હાલમાં સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ દરમિયાન સુરક્ષાની કોઇ જોગવાઇ રાખવામાં આવી નથી. તસવીરમાં પ્લેટફોર્મ પર લાદી બેસાડતી વખતે ખાડાની આજુબાજુ કોઇ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નથી જેથી ભીડના સમયે કોઇ પણ પ્રવાસી તેમાં પડીને જખમી થઇ શકે છે. (અમય ખરાડે)