ખેદ હૈઃ BMCની ડિઝાસ્ટર મેનેજમેન્ટની 58માંથી 46 હોટલાઈન બંધ

મુંબઈ: મુંબઈમાં કોઇ પણ કટોકટીભરી સ્થિતિમાં તાત્કાલિક પહોંચી જતી પાલિકાના મહત્ત્વના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની 58માંથી 46 હોટલાઈન નંબર બંધ હોવાની આંચકાદાયક માહિતી જાણવા મળી છે. આને કારણે કોઇ પણ કટોકટીની સ્થિતિ ઊભી થાય તો સંપર્ક વ્યવસ્થા જ ઠપ થવાનો ભય ઊભો થયો છે. આને કારણે 1916 નંબર પર હોટલાઈનની ફોન સેવા તાત્કાલિક શરૂ કરવી, એ … Continue reading ખેદ હૈઃ BMCની ડિઝાસ્ટર મેનેજમેન્ટની 58માંથી 46 હોટલાઈન બંધ