જાન પે ખેલ કે…: | મુંબઈ સમાચાર

જાન પે ખેલ કે…:

મુંબઈ અગ્નિશમન દળ દ્વારા ભાયખલા મુખ્યાલયે મંગળવારે વાર્ષિક અગ્નિકવાયત સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં જવાનોએ આગ પર નિયંત્રણ મેળવવા માટેની દિલધડક કવાયતો રજૂ કરી હતી. (જયપ્રકાશ કેળકર)

સંબંધિત લેખો

Back to top button