નાગપુરમાં ચાલી રહ્યું છે રેલવેનું કામ એટલે ગુજરાતની આટલી ટ્રેનોને થશે અસર, જાણી લો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

નાગપુરમાં ચાલી રહ્યું છે રેલવેનું કામ એટલે ગુજરાતની આટલી ટ્રેનોને થશે અસર, જાણી લો

અમદાાવદઃ એક તરફ વરસાદને લીધે રેલવેને થોડી ઘણી અસર થઈ છે ત્યારે બીજી બાજુ રેલવે વિવિધ સમારકામ હાથ ધરતી હોય છે, તેને લીધે પણ ટ્રેનસેવાઓને અસર થયા કરે છે. છે. હાલમાં મહારાષ્ટ્રના દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે, અમદાવાદ મંડળમાંથી ઉપડતી અથવા પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ સાથે ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ ચાલી રહેલા કામને લીધે અમદાવાદ આવતી અમુક ટ્રેનસેવાને અસર થશે. તો જાણી લો વિગતો.

રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

    Back to top button