આમચી મુંબઈ
હેપ્પી બર્થ-ડે ટુ યુ…:

ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનાં પુત્રી ઇશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલના જોડિયા બાળકો આદિયા અને કૃષ્ણાના પ્રથમ જન્મદિન નિમિત્તે મૂકેશ અંબાણી આદિયા સાથે અને નીતા અંબાણી કૃષ્ણા સાથે તસવીરમાં જોઇ શકાય છે. મુકેશ-નીતા અંબાણી દ્વારા તેમના જન્મદિન નિમિત્તે ભવ્ય બર્થ-ડે પાર્ટીનું આયોજન કરાયું હતું.