આમચી મુંબઈ
હાલાકી :

પશ્ર્ચિમ રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઇનના નિર્માણ માટે મહાબ્લોક હાથ ધરવામાં આવ્યો છે ત્યારે લોકલ ટ્રેનો મોટા પ્રમાણમાં રદ થવાને કારણે પ્રવાસીઓને હાલાકી સહન કરવી પડી રહી છે. સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ જોઇ શકાય છે. (જયપ્રકાશ કેળકર)