પાલઘરમાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ મિત્રની હત્યા: યુવક પકડાયો

થાણે: પાલઘર જિલ્લામાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ મિત્રની હત્યા કરવા પ્રકરણે 26 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ જણાવ્યું હતું કે આ મહિનાના પ્રારંભે નાળામાંથી એક વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ સંતોષ યાદવ તરીકે થઇ હતી, જે જુનિયર આર્ટિસ્ટ પૂરા પાડતો હતો. યાદવ નવી … Continue reading પાલઘરમાં વ્યાવસાયિક દુશ્મનાવટને લઇ મિત્રની હત્યા: યુવક પકડાયો