મુંબઈ-નાશિક હાઇવે પર અકસ્માતમાં ચાર જણ ઘાયલ

થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાંવ ટોલનાકા નજીક રવિવારે સવારે ટ્રક સાથે ટેન્કર ભટકાતાં ચાર જણ ઘાયલ થયા હતા. ઘાયલોની ઓળખ ટ્રકચાલક ઇજાઝ અહમદ, તેનો સાથીદાર રાશિદ અબ્દુલ, પ્રવાસી અમઝદ ખાન અને અબ્દુલ સમદ તરીકે થઇ હોઇ તેમને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.નાશિકના માલેગાંવથી ટ્રક મુંબઈ તરફ આવી રહી હતી અને તેમાં આઠ જણ પ્રવાસ … Continue reading મુંબઈ-નાશિક હાઇવે પર અકસ્માતમાં ચાર જણ ઘાયલ