પ્રેમથી પિરસ્યા ભાવના ભોજન…: | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પ્રેમથી પિરસ્યા ભાવના ભોજન…:

મુંબઈના પ્રખ્યાત મુંબાદેવી મંદિરમાં શનિવારે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૬ પ્રકારની વાનગીઓ માતાજીને ધરવામાં આવી હતી. (જયપ્રકાશ કેળકર)

Back to top button