ફુલબહાર મોસમ: | મુંબઈ સમાચાર

ફુલબહાર મોસમ:

મુંબઈમાં હાલમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની અને ગરમી અસહ્ય બનવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. હાલમાં વસંત ઋતુ ચાલી રહી છે ત્યારે ફુલબહાર મોસમ જોવા મળી રહ્યો છે. ઇસ્ટર્ન હાઇવે પર રસ્તાની બાજુએ લગાવવામાં આવેલા ગુલાબી ફુલોના વૃક્ષોને કારણે નયમરમ્ય દૃશ્ય સર્જાયુ છે અને વિદેશના રસ્તાઓ જેવી ફિલિંગ આવી રહી છે. (અમય ખરાડે)

સંબંધિત લેખો

Back to top button