આમચી મુંબઈ
ખેતવાડીમાં ગણેશ ભક્તોનું મહાપૂર

મુંબઈના લાલબાગ પછીના સૌથી મોટા ગણેશોત્સવ આયોજક ખેતવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ખેતવાડીની આ એરિયલ તસવીરમાં ગલ્લીમાં રોશનીનો ઝગમગાટ અને લોકોની ભીડ જોવા મળે છે. (અમય ખરાડે)