શક્તિપીઠ એક્સ્પ્રેસ-વેને નવું શક્તિબળ, આ અડચણ થઇ દૂર…
મુંબઈ: કોલ્હાપુર, સાંગલી, નાંદેડ જિલ્લાના ખેડૂતોએ કરેલા વિરોધને પગલે પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સ્પ્રેસ-વે માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય સરકારે લીધો હતો. જોકે હવે એમએસઆરડીસી(મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોને પાંચગણું વળતર આપવાની તૈયારી બતાવવામાં આવી હોવાથી પ્રોજેક્ટ ફરી પાછો પાટે ચઢે તેવી શક્યતા દેખાઇ રહી છે. એમએસઆરડીસીએ આ વિશે પત્ર … Continue reading શક્તિપીઠ એક્સ્પ્રેસ-વેને નવું શક્તિબળ, આ અડચણ થઇ દૂર…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed