ભીષણ આગ | મુંબઈ સમાચાર

ભીષણ આગ

ગોરેગામની સાત માળની જયભવાની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં સાત જણનાં મોત થયાં હતાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. (જયપ્રકાશ કેળકર)

Back to top button