વિદેશમાં ફિલ્મના શૂટિંગને બહાને ગુજરાતી વેપારી પાસેથી ડૉલર્સ પડાવનારા પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હિન્દી ફિલ્મના શૂટિંગ માટે કલાકારોને વિદેશ લઈ જવાને બહાને વિલેપાર્લેના ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર યુએસ ડૉલર પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ … Continue reading વિદેશમાં ફિલ્મના શૂટિંગને બહાને ગુજરાતી વેપારી પાસેથી ડૉલર્સ પડાવનારા પકડાયા