આમચી મુંબઈ
ધૂળનું સામ્રાજ્ય…:

વસઇ, વિરાર અને નાલાસોપારામાં હાલમાં મોટાપાયે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. અહીંના માર્ગો પર વાહનો હંકારવું જોખમી બની ગયું છે. તસવીરમાં વસઇના અંબાડી રોડ પર ધૂળના સામ્રાજ્યમાંથી વાહનો પસાર થતા જોઇ શકો છો. એક તો ગરમી અને આ પ્રદૂષણને કારણે વાહનચાલકો હેરાન થઇ ગયા છે. (જયપ્રકાશ કેળકર)