આમચી મુંબઈ
ચૂંટણી પંચની અચૂક નજર:
લોકસભાની ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ થઇ ગઇ ત્યારબાદ કોઇપણ રાજકીય પક્ષ દ્વારા ન્યુઝ ચેનલો પર પઇડ-ન્યુઝ, જાહેરાતો કે પછી પ્રચાર સામગ્રી નથી દર્શાવવામાં આવતી તેના ઉપર નજર રાખવા માટે ફોર્ટ ખાતે આવેલી જૂની કસ્ટમ્સ ઓફિસમાં મીડિયા મોનીટરીંગ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી અધિકારીઓ તેના પર દર્શાવાતી તમામ સામગ્રી ઉપર અચૂક બાજનજર રાખી રહ્યા છે. (અમય ખરાડે)