‘દો બૂંદ ઝિંદગી કે’: | મુંબઈ સમાચાર

‘દો બૂંદ ઝિંદગી કે’:

રવિવારે પોલિયો ડેના દિવસે પ્રશાસન દ્વારા આખા મુંબઈ શહેરમાં પોલિયો ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તસવીરમાં પાલિકા કર્મચારી દ્વારા પોલિયોની રસીનો ડોઝ લઇ રહેલું એક બાળક નજરે પડે છે. (અમેય ખરાડે)

Back to top button