
સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે પણ તેની માટે કોઇ નક્કર પગલાં લેવાઇ રહ્યા હોવાનું જણાતું નથી. તેનું ઉદાહરણ છે વડાલા ખાતેના ટિકિટ વેન્ડિંગ મશીનો. વડાલા સ્ટેશન પર પનવેલ તરફના ટિકિટ વિન્ડો ખાતે ચાર-ચાર મશીન બંધ જોવા મળ્યા હતા. (અમય ખરાડે)