આમચી મુંબઈ
‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત દાંડિયા અને ગરબા વર્કશોપ
‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત દાંડિયા અને ગરબા વર્કશોપને અદ્ભુત, અવિસ્મરણીય અને ઉત્સ્ફુર્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. બાળકોથી લઇને વૃદ્ધોએ તમામ સેન્ટરોમાં ગરબા વર્કશોપનો લાભ લીધો હતો. કાંદિવલી સેન્ટરમાં કમલા વૈદ્ય (૭૮)એ આવી વર્કશોપ યોજવા માટે ‘મુંબઈ સમાચાર’નો આભાર માન્યો હતો. વધુ ફોટા અને અહેવાલ માટે મંગળવારનો અંક જોવા વિનંતી.