ક્રિસમસમાં કોરોના… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ક્રિસમસમાં કોરોના…

કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે પ્રશાસન દ્વારા લોકોને સતર્ક અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ક્રિસમસ અને નવા વર્ષના આગમની તૈયારીઓને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે લોકો ફરી માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. (અમય ખરાડે)

સંબંધિત લેખો

Back to top button