આમચી મુંબઈ
રંગીન હાસ્ય…

રંગો વગરના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. જીવન ફક્ત રંગોથી જ નહીં, પણ આનંદથી પણ રંગીન બની જતું હોય છે. દક્ષિણ મુંબઈની વિશેષ બાળકો માટેની સ્કૂલમાં શુક્રવારે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. (અમય ખરાડે)