બિલાડીબેનનો બપોરનો પોરો: | મુંબઈ સમાચાર

બિલાડીબેનનો બપોરનો પોરો:

ગામડાની જેમ મુંબઈ જેવા શહેરમાં બપોરે કામમાંથી બ્રેક લઇને પોરો ખાવાનું કે એકાદ કલાકની ઊંઘ ખેંચી લેવાનું તો મુંબઈગરાઓના નસીબમાં ન હોય. જોકે, મુંબઈની ફૂટપાથ પર બળબળતા તાપમાં બે બિલાડી ચટાઇ પર આરામ ફરમાવતી કચકડે કંડેરાઇ ગઇ હતી, જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિ કામમાં પરોવાયેલો જોવા મળ્યો હતો. (જયપ્રકાશ કેળકર)

સંબંધિત લેખો

Back to top button