બર્થડેની ઉજવણી…: | મુંબઈ સમાચાર

બર્થડેની ઉજવણી…:

રાણીબાગમાં શક્તિ અને કરિશ્મા વાઘના બચ્ચાં જય અને રુદ્રના પ્રથમ જન્મ દિવસની ઉજવણી શનિવારે કરવામાં આવી હતી. તસવીરમાં જય અને રુદ્ર પાણીમાં મસ્તી કરતા નજરે પડે છે. (અમય ખરાડે)

Back to top button