Mumbai: Bhendi Bazaar Building Part Collapses
આમચી મુંબઈટોપ ન્યૂઝ

ભીંડી બજારમાં બિલ્ડિંગ ધરાશાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ, દક્ષિણ મુંબઈનાભીંડી બજારમાં સોમવારે મધરાત બાદ એક બિલ્ડિંગ ધરાશાઈ થઈ ગઈ હતી. બિલ્ડિંગ ખાલી હોવાથી કોઈ જખમી નહોતું. ફાયર બ્રિગેડનાં જણાવ્યા મુજબહુસૈનીબાઈ બિલ્ડીંગ, 40 તાન તાનપુરા સ્ટ્રીટ, નિસાન પાડા માં. ગુરુવારે રાતના ૧૨.૦૬ કલાકે મકાનનો ભાગતૂટી પડવાનો બનાવ બન્યો હતો.


Also read: કર્ણાક બ્રિજ પાંચ જૂનને ખુલ્લો મુકાશે રેલવેએ બ્લોક આપ્યો તો 428 મેટ્રિક ટનના બીજા ગર્ડરને 19 જાન્યુઆરી સુધી બેસાડવાનું આયોજન


ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ગઈ હતી. આ બિલ્ડિંગ જર્જરિત કેટેગરી માં હોવાથી તેને પહેલા જ ખાલી કરી દેવામાં આવી હતી. ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની ખાલી પડેલી ઇમારતનું બાદમાં આખું માળખું ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે કોઈ ને ઈજા થઈ નહોતી.

Back to top button