આમચી મુંબઈ
એકલો અટૂલો પણ અડીખમ:

ધોમધખતો ઉનાળો ચાલુ છે અને વૃક્ષો અને છોડવા સુકાઇ ગયા હોવાના નજારા ઠેર ઠેર જોવા મળે છે ત્યારે મુંબઈના સિમેન્ટના વગડામાં આ સુકાઇ ગયેલું વૃક્ષ એકલું અટુલું પણ હજી સુધી પોતાની હાજરી ટકાવી રાખી હોય તેનું અભિમાન કરતું અડીખમ ઊભું હોય તેવો ભાસ થાય છે. (જયપ્રકાશ કેળકર)