સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે Ajit Pawarએ લીધું Jayant Patilનું નામ અને થયું કંઈક એવું કે…

પુણેઃ પુણેમાં યોજાયેલી મહાયુતિની સભામાં આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રામદાસ આઠવલે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જેવા અનેક સ્ટાર પ્રચારકોએ જોરદાર ભાષણ આપ્યા હતા. આ જ દરમિયાન અજિત પવારે પોતાના ભાષણમાં કંઈક એવું કહ્યું હતું કે જેને કારણે હાસ્યની છોળો ઉડી હતી.અહીંયા તમારી જાણ માટે કે સુનેત્રા પવારના … Continue reading સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે Ajit Pawarએ લીધું Jayant Patilનું નામ અને થયું કંઈક એવું કે…