મારા દીકરી-જમાઇને નદીમાં ફેંકી દો… અજિત પવારના મંત્રીના નિવેદનથી મચ્યો હંગામો…

મુંબઇઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાતાના પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા ધર્મરાવબાબા અત્રામના નિવેદનને લઈને હોબાળો થયો છે. તેમણે અહેરી વિધાનસભા ક્ષેત્રના મતદારોને તેમની પુત્રી ભાગ્યશ્રી અને જમાઈ ઋતુરાજ હલગેકરને નદીમાં ફેંકી દેવા જણાવ્યું હતું. ધર્મરાવબાબાએ જણાવ્યું હતું કે બંનેએ વિશ્વાસઘાત કર્યો છે અને આ માટે તેમને પ્રાણહિતા નદીમાં ફેંકી દેવા જોઈએ. આ પણ … Continue reading મારા દીકરી-જમાઇને નદીમાં ફેંકી દો… અજિત પવારના મંત્રીના નિવેદનથી મચ્યો હંગામો…