આમચી મુંબઈ

મુંબઇમાં સિલિન્ડર વિસ્ફોટમાં 9 ઘાયલ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ગુરુવારે સવારે લગભગ સાડા સાત વાગ્યે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આસપાસના લોકોએ બહાર આવીને જોયું તો એક ઘરમાંથી આગ અને ધુમાડો દેખાઈ રહ્યો હતો. થતાં નવ લોકો ઘાયલ થયા હોવાની અધિકારીઓએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ ઘટના ચેમ્બુરના સીજી ગિડવાણી રોડ પર સ્થિત એક માળના મકાનમાં સવારે લગભગ 7.30 વાગ્યે LPG સિલિન્ડર વિસ્ફોટને કારણે બની હતી.

Read More: વડાલામાં સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં એક જખમી

LPG સિલિન્ડરના વિસ્ફોટને કારણે આગ લાગી હતી, જેના કારણે ઇમારતને પણ નુકસાન થયું હતું. આ બ્લાસ્ટમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં બે સગીર છે. તમામ ઘાયલોને ગોવંડી વિસ્તારમાં આવેલી સરકારી શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો