અમીષાને તેનો રિયલ લાઇફ ‘તારા સિંહ’ ક્યારે મળશે?

સાંપ્રત -નિધિ ભટ્ટ અમીષા પટેલે સૌપ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી ડેબ્યુ કર્યું. આ ફિલ્મ પછી તે એક જાણીતો ચહેરો બની ગઇ હતી. ત્યાર પછી ‘ગદર: એક પ્રેમ કથા’થી તેણે ચાહકોને પોતાના ‘હમરાઝ’ બનાવ્યા અને લોકો તેની માટે કંઈ પણ કરવા મજબૂર થયા અને તેની છેલ્લી મૂવી ‘ગદર-૨’માં ચાહકોએ તેને વધાવી લીધી હતી. આજે … Continue reading અમીષાને તેનો રિયલ લાઇફ ‘તારા સિંહ’ ક્યારે મળશે?