‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મ વાદ-વિવાદ-સંવાદ

વિશેષ -યશ રાવલ ‘સરબજીત’ હોય, ‘હાઇ-વે’ હોય કે પછી ‘લાલ રંગ’, રણદીપ હૂડા પોતાની આગવી શૈલીના અભિનયથી અને પોતાના પાત્ર પ્રત્યેના સમર્પણથી બધાનું જ દિલ જીતી લે છે. રણદીપ હુડાની ફિલ્મો રેગ્યુલર ચીલાચાલુ ફિલ્મો કરતાં હંમેશા હટકે હોય છે અને તેની ફિલ્મોની પટકથા પણ તદ્દન જુદી જ હોય છે. હાલમાં રણદીપ હુડાની આવી જ એક … Continue reading ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મ વાદ-વિવાદ-સંવાદ