જ્યારે ડિરેકટરની ખોપડી હટી જાય…

મહેશ નાણાવટી શેખર કપૂર ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘બેન્ડિટ કવીન’ અને ‘એલિઝાબેથ’ જેવી ફિલ્મો માટે મશહૂર છે. એ આમ તો બહુ સોફટ-સ્પોકન યાને કે મૃદુભાષી છે, પરંતુ ‘બેન્ડિટ કવીન’ના શૂટિંગ વખતે એમની ખોપડી, જેને કહેવાય ને, બરોબરની ‘હટી’ ગઈ હતી. વાત એમ હતી કે ‘બેન્ડિટ…..’ના પ્રોડ્યુસર ‘બીબીસી’ની ચેનલ-નાઈન નામની એક ફિલ્મ પ્રોડકશન કંપની હતી. શેખર કપૂર સાથે … Continue reading જ્યારે ડિરેકટરની ખોપડી હટી જાય…