મેટિની
ક્વિક ફિલ્મી ક્વિઝ ?

નીલા સુનીલ મહેતા
ક્વિઝ (અ)
આ ફિલ્મોના કયા ગીતમાં ઈં હજ્ઞદય ુજ્ઞી શબ્દો આવે છે?
1) મિસ્ટર ઇન્ડિયા
2) ખુદ્દાર
3) યાદોં કી બારાત
4) સૌદાગર
5) ઔજાર
6) ગુંડારાજ
7) કર્મા
ક્વિઝ (બ)
આ લવ સ્ટોરી પર આધારિત ફિલ્મના મુખ્ય કલાકાર કોણ હતા, જાણો છો?
1) લૈલા-મજનુ – 1976
2) હીર-રાંઝા – 1970
3) સોહની-મહિવાલ – 1984
4) રઝિયા-સુલતાન – 1983
5 )શીરીન-ફરહાદ – 1956
6 ) જોધા-અકબર – 2008
7) બાજીરાવ-મસ્તાની – 2015
જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’