મેટિની

ક્વિક ફિલ્મી ક્વિઝ?

નીલા સુનીલ મહેતા

ક્વિઝ (અ)

આ શબ્દો કયા ગીતની શરૂઆતમાં આવે છે?
1) ગાપુચી ગાપુચી ગમ ગમ કીશીકી કીશીકી…
2) ઝીંગાલાલા હો ઝીંગાલાલા હો હૂર હૂર…
3) ઢીંકા ચિકા ઢીંકાચિકા એ એ એ, ઢીંકા ચિકા હો..
4) હાય હુકુ હાય હુકુ હાય હાય…
5) ધીના ધીન દા, રમ પમ રમ પમ રમ પમ …
6) ડમ ડમ ડારી ડમ ડમ, ડારા રી રા રા,ડમ ડમ…
7) તા થૈયા તા થૈયા હો તુમ તાના તુમ તાના તુમ…

ક્વિઝ (બ)

આ કલાકારોએ નાયક અને ખલનાયક બંને ભૂમિકા એક જ ફિલ્મમાં ભજવી હોય એવી ફિલ્મનાં નામ જાણો છો ?

1) રાજેશ ખન્ના
2) રાજેન્દ્ર કુમાર
3) ધર્મેન્દ્ર
4) શાહખ ખાન
5) અક્ષય કુમાર
6) રિશી કપૂર
7) અમિતાભ બચન

જવાબ માટે જુઓ `ફન વર્લ્ડ’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button