મેટિની
ક્વિક ફિલ્મી ક્વિઝ ?

નીલા સુનીલ મહેતા
ક્વિઝ (અ)
આ કલાકારોની કઈ ફિલ્મનાં નામમાં તારીખ આવે છે?
1) અનિલ કપૂર
2) મિલિન્દ સોમન
3) બોબી દેઓલ
4) આમિર ખાન
5) જેકી શ્રોફ
6) ગોવિંદા
7) હરમન બવેજા
ક્વિઝ (બ)
આ ફિલ્મના કયા ગીતમાં હીરો પિયાનો વગાડે છે?
1) તીન દેવિયા
2) લાલ પથ્થર
3) આનંદ
4) બડે દિલવાલે
5) અંધાધુન
6) સાજન
7 ) હમરાઝ
જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’