મેટિની
ક્વિક ફિલ્મી ક્વિઝ ?

નીલા સુનીલ મહેતા
ક્વિઝ (અ)
આ કલાકારોએ સ્વાતંત્ર્યસેનાનીનાં કયાં પાત્રો ફિલ્મમાં ભજવ્યાં હતાં?
1) પરેશ રાવળ
2) સચિન ખેડેકર
3) અજય દેવગન
4) મમુટી
5) સની દેઓલ
6) આમિર ખાન
7) નસીરુદ્દીન શાહ
ક્વિઝ (બ)
આ કલાકારોએ બાળ કલાકાર તરીકે પ્રથમ વાર કઈ ફિલ્મમાં અભિનય કર્યો હતો?
1) આમિર ખાન
2) બોબી દેઓલ
3) આલિયા ભટ્ટ
4) આફતાબ શિવદાસાણી
5) હંસીકા મોટવાની
6) કુણાલ ખેમું
7) જુગલ હંસરાજ
જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’