દરેક ફિલ્મી હીરો માટે નથી રિયલ રાજકીય ફિલ્મ

પ્રાસંગિક -ડી. જે. નંદન અંતે ૧૪ વર્ષ રાજકીય સંન્યાસ બાદ ‘હીરો નંબર વન’ના એક્ટર ગોવિંદા (આહુજા) ચૂંટણીની મોસમમાં રાજકીય અખાડામાં ફરી કૂદી પડ્યા છે. ગોવિંદા આ વખતે મહારાષ્ટ્રના શાસક પક્ષ શિવસેના (શિંદે જૂથ)ના સદસ્ય બન્યા છે. ગોવિંદાએ ૨૦૦૪માં ઉત્તર મુંબઈની લોકસભાની બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને પરાજિત કર્યા હતા. ત્યારે ગોવિંદા કૉંગ્રેસ તરફથી … Continue reading દરેક ફિલ્મી હીરો માટે નથી રિયલ રાજકીય ફિલ્મ