જયા બચ્ચન વાચાળ અને સક્રિય સંસદસભ્ય

ફિલ્મના સેટ પર ખૂબ બોલબોલ કરતા અભિનેતાનું મોં સંસદમાં સિવાઈ જાય છે એવી ફરિયાદ ખોટી સાબિત કરનારા ઉદાહરણ જોવા મળ્યા છે હેન્રી શાસ્ત્રી ફિલ્મ સ્ટારોને રાજકારણમાં રોલ (વિવિધ પક્ષ દ્વારા લોકસભા – રાજ્યસભામાં ઉમેદવારી અથવા રાજ્યસભામાં નોમિનેશન) તો મળી જાય છે, પણ એ રોલ નિભાવવા માટે તારીખ ફાળવવામાં તેમને ફાંફા પડતા હોય છે. ફિલ્મમાં તૈયાર … Continue reading જયા બચ્ચન વાચાળ અને સક્રિય સંસદસભ્ય