રેસ્ટોરાંમાં સીધા રસ્તે જવાને બદલે શાહરુખ ખાને કિચનમાંથી લીધી એન્ટ્રી

શાહરૂખ ખાને બુધવારે મુંબઈમાં આયોજિત ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. સિદ્ધાર્થ આનંદના જન્મદિવસના અવસર પર શાહરૂખ ખાન સંપૂર્ણપણે અલગ અંદાજમાં પ્રવેશ કરતો જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ આનંદના જન્મદિવસની ઉજવણી બુધવારે મધ્યરાત્રિની આસપાસ બીકેસીની એક રેસ્ટોરાંમાં થઈ હતી, જ્યાં શાહરૂખ ખાન તેની રોલ્સ રોયસમાં પહોંચતો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા … Continue reading રેસ્ટોરાંમાં સીધા રસ્તે જવાને બદલે શાહરુખ ખાને કિચનમાંથી લીધી એન્ટ્રી