રણવીર-દીપિકાના ઘરે ગૂડ ન્યૂઝ, સંતાનનું નામ પણ ફાઈનલ
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દીપિકા-રણવીરના ઘરે ટૂંક સમયમાં જ બાળકની કિલકારીઓ ગુંજશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ૨૯ ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી ૧૪ નવેમ્બર, ૨૦૧૮ના રોજ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. તેમની … Continue reading રણવીર-દીપિકાના ઘરે ગૂડ ન્યૂઝ, સંતાનનું નામ પણ ફાઈનલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed