ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
टांड ઓરડો
दहलीज ઓસરી
कमरा અભરાઈ
बरामदा કબાટ
अलमारी ઉંબરો
ઓળખાણ પડી?
અમિતાભ બચ્ચનની યાદગાર ફિલ્મો ‘અગ્નિપથ’, ‘હમ’, ‘ખુદા ગવાહ’, ‘સરકાર’ વગેરેમાં નજરે પડેલા અભિનેતાની ઓળખાણ પડી? તેમણે મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
અ) વિક્રમ ગોખલે
બ) શ્રીરામ લાગૂ
ક) રાજા પરાંજપે
ડ) દિપક શિર્કે
ગુજરાત મોરી મોરી રે
એક જમાનાનું અત્યંત લોકપ્રિય ગીત ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ’ કોણે ગાયું છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢી જણાવો.
અ) આશા ભોસલે બ) લતા મંગેશકર
ક) ઉષા મંગેશકર ડ) ગીતા દત્ત
જાણવા જેવું
‘ધ ગ્રેટ ગેમ્બલર’માં આર ડી બર્મનનું સંગીત હતું. એક ગીતની ધૂન તૈયાર નહોતી થઈ રહી ત્યારે પંચમ અને આશા એક સાંજે હુગલી નદીના કિનારે બંને બેઠા હતા ત્યારે અચાનક આરડી બોલ્યા કે ધૂન મિલ ગઈ અને યાદગાર ગીત ‘દો લફ્ઝો કી હૈ દિલ કી કહાની’ તૈયાર થયું. આ ગીત ધ્યાનથી સાંભળશો તો હોડીના હલેસા રિધમ આપતા હોય અને નદી જાણે ગીતમાં સૂર પુરાવતી હોય એવું લાગે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
લતા મંગેશકર – આશા ભોસલેએ ૮૦થી વધુ યુગલ ગીત હિન્દી ફિલ્મો માટે ગાયા છે. આપેલા વિકલ્પમાંથી તેમનું ખૂબ જાણીતું યુગલગીત શોધી કાઢો જોઉં.
અ) મૌસમ હૈ નમકીન બ) બેચૈન દિલ ખોઈ સી નઝર ક) પાન ખાય સૈયાં હમારો ડ) મન કયું બહેકા રે બહેકા
નોંધી રાખો
જો મનુષ્યને ગંદા અને હલકી કોટિના કપડાં પહેરવા નથી ગમતા તો પછી હલકા અને ગંદા વિચારો કેમ આવતા હશે અને એ ભાષા દ્વારા વ્યક્ત પણ કેમ થતા હશે એ કોઈ સમજાવશે?
માઈન્ડ ગેમ
શાહરુખ ખાન અને કાજોલ હિન્દી ફિલ્મોની એક લોકપ્રિય જોડી છે જે કેટલીક ફિલ્મોમાં સાથે ચમકી હતી. આપેલી ફિલ્મમાંથી કઈ ફિલ્મમાં બંને સાથે નહોતા એ જણાવો.
અ) બાજીગર બ) માય નેમ ઈઝ ખાન ક) દિલવાલે ડ) મોહબ્બતેં
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
सांड આખલો
चूहा ઉંદર
कछुआ કાચબો
गिलहरी ખિસકોલી
छिपकली ગરોળી
ગુજરાત મોરી મોરી રે
દીવાદાંડી
ઓળખાણ પડી?
દેવેન ભોજાણી
માઈન્ડ ગેમ
સૂઈ ધાગા
ચતુર આપો જવાબ
જાગતે રહો
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). મુલરાજ કપૂર ૩). સુભાષ મોમાયા ૪). નીતા દેસાઇ ૫). શ્રદ્ધા આસર ૬). ભારતી બૂચ ૭). ડૉ. પ્રકાશ કટકિયા ૮). લજિતા ખોના ૯). વિભા મહેશ્ર્વરી ૧૦). નિખિલ બેન્ગાલી ૧૧). અમિષી બેન્ગાલી ૧૨). ખૂશરુ કાપડિયા ૧૩). પુષ્પા પટેલ ૧૪). મીનળ કાપડિયા ૧૫). જ્યોતિ ખાંડવાલા ૧૬). મનીષા શેઠ ૧૭). ફાલ્ગુની શેઠ ૧૮). હર્ષા મહેતા ૧૯). મહેશ દોશી ૨૦). મહેન્દ્ર લોઢાવિયા ૨૧). રજનિકાન્ત પટવા ૨૨). સુનિતા પટવા ૨૩). દેવન્દ્ર સંપટ ૨૪). વીણા સંપટ ૨૫). ભાવના કર્વે ૨૬). નંદ કિશોર સંજાણવાળા ૨૭). અનુજા ટોલિયા ૨૮). સુરેખા દેસાઇ ૨૯). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૦). દિલિપ પરીખ ૩૧). કલ્પના આસર ૩૨). પ્રવીણ વોરા ૩૩). નયના ગિરીશ મિસ્ત્રી ૩૪). પુષ્પા ખોના ૩૫). જગદીશ ઠક્કર ૩૬). શિલ્પા શ્રોફ ૩૭). નિતિન જે. બજરિયા ૩૮). રસિક જૂથાણી (ટોરન્ટો, કેનેડા), ૩૯). સીમા ગાંધી ૪૦). તાહેર ઔરંગાબાદવાલા ૪૧). શિરીન ઔરંગાબાદવાળા ૪૨). અબ્દુલ્લાહ એફ. મોમીન ૪૩). જ્યોત્સના ગાંધી ૪૪). ઇનાક્ષીબેન દલાલ ૪૫). હિનાબેન દલાલ ૪૬). રમેશ દલાલ ૪૭). અરવિંદ કામદાર ૪૮). વિજય ગોરડિયા