ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
गंजा નાનકડી ગલી
गंजेडी ગુમાવવું
गँवार માથાની ટાલ
गँवाना ગામડિયું, અસભ્ય
गलियारी ગાંજાનો વ્યસની
ઓળખાણ પડી?
Cast Away, The Terminal, Sully જેવી યાદગાર ફિલ્મોમાં જાનદાર અભિનયથી દર્શકોને મોહિત કરનારા આ હોલિવૂડ અભિનેતાની ઓળખાણ પડી?
અ) જિન હેકમેન બ) રોબર્ટ ડી નીરો ક) લિયોનાર્દો ડી કેપ્રિયો ડ) ટોમ હેન્ક્સ
ગુજરાત મોરી મોરી રે
૧૯૮૩માં બનેલી કંઈ ગુજરાતી ફિલ્મ પરથી ભારતની ૧૩ વિવિધ ભાષામાં ફિલ્મ બની છે?
અ) મેરુ માલણ બ) મહિયરની ચૂંદડી
ક) રૂડો રબારી ડ) શેતલને કાંઠે
જાણવા જેવું
અમિતાભ બચ્ચને જે અભિનેત્રી સાથે કામ કર્યું છે એમાં વહિદા રહેમાન માટે તેમને અત્યંત આદર છે જે જાહેરમાં વ્યક્ત થયો છે. આ બંને કલાકારો કેટલીક ફિલ્મમાં સાથે ચમક્યાં છે. એમાં ખાસ નોંધવા જેવી વાત એ છે કે ૧૯૭૬માં આવેલી ‘અદાલત’માં વહિદાજી અમિતજીની પ્રેમિકાના રોલમાં હતાં જ્યારે બે વર્ષ પછી ૧૯૭૮માં આવેલી ‘ત્રિશુલ’માં અમિતાભની માતાના રોલમાં હતા.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એક્શન ફિલ્મોના લોકપ્રિય એક્ટર મિથુન ચક્રવર્તીને કંઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો એ જણાવો.
અ) સુરક્ષા બ) મૃગયા ક) વારદાત ડ) ડિસ્કો ડાન્સર
નોંધી રાખો
ભારતમાં જ નહીં પણ વિદેશમાં અનેકવાર બન્યું છે કે વિવેચક વખાણે એ ફિલ્મ ફ્લોપ થાય અને વિવેચક વખોડે એ ફિલ્મ સુપરહિટ થતી હોય છે.
માઈન્ડ ગેમ
સૈફ અલી ખાન – અમૃતા સિંહની સુપુત્રી સારા અલી ખાનની રિલીઝ થયેલી પહેલી હિન્દી ફિલ્મ કઈ હતી એનું નામ જણાવો.
અ) લવ આજ કલ બ) બદરીનાથ ક) કેદારનાથ ડ) ગેસલાઇટ
ભાષા વૈભવ
A B
तह તળિયું
तहकीकात શોધખોળ
तहजीब શિષ્ટાચાર, સભ્યતા
तहखाना ભોંયરું
तौहीन અપમાન
ગુજરાત મોરી મોરી રે
ફક્ત મહિલાઓ માટે
ઓળખાણ પડી?
કોશિશ
માઈન્ડ ગેમ
દિલ આશના હૈ
ચતુર આપો જવાબ
મનોરંજન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર
(૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ભારતી બુચ (૧૦) પુષ્પા પટેલ (૧૧) લજિતા ખોના (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીશી બંગાળી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) ભાવના કર્વે (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) પ્રવીણ વોરા (૧૯) મીનળ કાપડિયા (૨૦)
તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) હર્ષા મહેતા (૨૫) અબદુલ્લા એફ. મુનીમ (૨૬) રમેશ દલાલ (૨૭) હિના દલાલ (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) ઈનાક્ષી દલાલ (૩૦) જ્યોત્સના ગાંધી (૩૧) દિલીપ પરીખ (૩૨) મહેશ દોશી (૩૩) અતુલ જશવંતરાય શેઠ (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) સુરેખા દેસાઈ (૩૯) નિતીન બજરિયા (૪૦) અરવિંદ કામદાર